LongCut logo

આખું ગામ ગાંડુ થય ગયું II Mayabhai Ahir New Comedy ll 2025

By Mayabhai Ahir Official

Summary

Topics Covered

  • India is a Spiritual Event
  • One Evil Taints Entire Village
  • God Supervises Humanity's Exam
  • Divine Power Needs Feminine Support
  • True Power Lies in Forgiveness

Full Transcript

[સંગીત] ખરેખર હો એક જગ્યાએ ભગાભા પ્રોગ્રામમાં જ્યાત મારા ગાડલા જ પડેલા માણસના પેટનું કોઈ ની એટલે મેં આયોજકને કીધું મેં કીધું કેમ કોઈ

ન મને કે અમારું ગામ છે એ ભરોસાવાળું છે અને આપણી ઉપર વિશ્વાસ છે કે બહારથી એટલા બધા રૂપિયા લઈને અહીયા આવ્યા તો એ થોડા ખોટું બોલશે

બોલો તે અમે તે પછી પંખે મંજીરા બાંધીને હુઈ ગયા અને પંખો ફર્યા કર્યા ને મંજીરા ખખડ્યા કર્યા ને ગામ હરે હરે મળ્યું કરવા એક ગામમાં માં ડીજે લઈ ગયા તે ઓલો ડીજે

વગાડવા વાળો થાકી ગયો પછી કે તું ડીજે બંધ કરી દે બાકી જનરેટર ચાલુ રાખે અમે જનરેટરમાં નાચી લેવું બોલો જનરેટરના અવાજમાં કૂદી લે એને સંગીતની જરૂર પડે પણ

આપણો વિસ્તાર આ તમે જોવ તો ખરા રાત્રિના સમયમાં આખો મંડપ ભર્યો છે આવો રૂડો જ્યારે કાર્યક્રમ એટલે અમને આનંદી વાતનો થાય કે આ

ધરતી છે આપણી ધર્મની ધરા છે ભારતવર્ષ છે એ કઈ જેવો તેવો દાદા દેશ નથી આ ભારત કોઈ દેશ નથી એક ઘટના છે ને અહિયા જે

ઘટનાઓ બને છે જો કે જ્ઞાન અને વિજ્ઞાનમાં જજો ફેર નથી વિજ્ઞાન એટલે જ્ઞાન એટલે તમે જાણો છો એ એ

જ્ઞાન છે અને જે જાણકારી છે એ પરિપક્વતા સુધી પહોંચવું આનું નામ વિજ્ઞાન છે તો આ આ દેશના સંતો છે ને સાહેબ એ જ્ઞાની

ને વિજ્ઞાની બેય છે જ્ઞાન થયા પછી ખબર પડે કે આવી રીતે ઈશ્વર મળે કે હા અને પછી ઈશ્વરની પ્રાપ્તિ જ્યારે કરી લઈ છે ત્યારે

મોટો વિજ્ઞાનિક છે એટલે આપણી ધરતી જેવી તેવી નથી સાહેબ એટલે કવિ દાદને આ જ ધરાના કવિ કવિ દાદ બાપુ એ પણ આપણી ધરાના આ

જિલ્લાના કવિ દાદ બાપુ લખે છે પધારો પધારો કે આ દેશ કેવો છે આ ધરતી કેવી છે કે અહી

શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કૂવો ખોદો તો સરિતા નીકળે જો કુટુંબમાં માં એક માણસ એવો થઈ જાય ને

એટલે 71 પેઢીને તારી દે બોલો અને એક એવો થઈ જાય ને એટલે આખા ગામને બુડાડી દે અને વાત તો હારાની જ રહે ને સાહેબ આ કઈ

નવળાની વાત તો રહે ની જે ભગવાન રામની આપણે કથા સાંભળી છે તો રામે કોઈને કીધું નથી કે તમે ગામો ગામે મારી કથા કરજો તો જેટલી હારાની વાત થાય

એટલી જ નબળાની વાત થાય બોલો હારો રાવણની વાત થાય કે નહી હામો આમાં એક રાવણ જે હોય તો રામની ખબર પડે ને કે આ તાકાત આ હું છે રાવણ જ ન હોય

તો કાળો કલર જ ન હોય તો સફેદની ખબર કેમ પડે પણ દાદા વાત એવી છે કે આખો શર્ટ સફેદ પહેર્યો હોય એમાં કાળું ટપકું હોય તો દાગ દેખાય પણ એવી જ રીતે પાછો આખો કાળો શર્ટ

પેર્યો હોય તો એમાં સફેદ હોય તો એ દાગ જ દેખાય ટપકું હોય તો માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે હકારાત્મકતા કેટલી વધારે છે એના ઉપર આધાર છે નહિતર એક રાજાને એક

જ્યોતિષે કીધું કે આસ્વામી માસો આવે ને કે હા એમાં ફલાણું નક્ષત્ર આવે ને મહારાજ કે હા એ નક્ષત્રને તમે બારા ન નીકળતા કે કેમ

તા કે એ વરસાદના પાણીએ જેટલા પલળ છે એ ગાંડા થઈ જાય એટલે રાજા ન નીકળ્યા ગામ પલ્યું આખું ગામ ગાંડું થઈ ગયું

આખું ગામ ગાંડું થઈ ગયું પછી રાજા નીકળ્યા એટલે આખા ગામે રાજાને કીધું કે જો ગાંડો જાય જો ગાંડો જાય રાજાને નાવું પડ્યું બોલો હાલો હવની હરખ્યા થઈ જાય નહિતર આમાં

આપણે નો કાઢવા માત્રા હેની વધારે છે એના ઉપર આધાર છે જ્યાં ધર્મની માત્રા વધી જાય છે ત્યારે ઈશ્વર નજીક આવતો હોય છે ત્યારે

અધર્મની માત્રા વધી જાતી હોય છે ત્યારે ઈશ્વર દૂર વયો જતો હોય છે એક ભાઈ મને હમણાં પૂછ્યું દાદા કે તમે બધાય ભગવાનની

વાતો કરો છો કથાકારો સંતો આ બધાય જે પરમાત્માની વાત કરે માતાજીની વાત કરે મહાદેવની વાત કરે તો અત્યારે જ્યારે

ગાયોની કતલે આમ થાય છે આવા અનેક કાર્યો એવા ખરાબ થાય છે તો કેમ ભગવાન રોકતા નથી એટલે મેં એને ટૂંકો જવાબ આપ્યો

કે તમે માની લ્યો શિક્ષક છો તમારો વાલો વિદ્યાર્થી જો બધા વિદ્યાર્થી વાલા હોય પણ અમુક નજીકથી વાલો હોય એ વાલો વિદ્યાર્થી હોય અને એ પરીક્ષા આપી રહ્યો

હોય અને તમારા શિક્ષક છે એ સુપરવાઇઝિંગ કરી રહ્યા હોય ઓલો પેપર લખતો હોય ઓલો સુપરવાઇઝર તરીકે ઉપર આટા મારતા હોય તો એના વાલા વિદ્યાર્થી પણ હોય અને એ આ ઉપર જોતા

જોતા લખતા હોય જોતા હોય આ પેપર શું લખે એ તો મેં કીધું સારું લખતો હોય તો સાર સાલુ પેપરે તમે કહી શકો કે શાબાશ બરાબર લખે છો લખતો રે કહી શકો તો કે ના ખરાબ જો ખોટું

લખતો હોય તો કોઈદી ચાલુ ઓલે કહી શકે કે એય આ લખીમાં નાપાસ થાય કે ના તો એ શું કરે ત કે જોયા કરે મેં કીધું સાંભળી લે ગાંડા આ

કળયુગ છે આ માનવજાતની પરીક્ષા છે અને ઈશ્વર ઉપર થી જોવે છે કોણ કોણ કેવા કેવા પેપર ભરે છે બાકી તો ઉપરથી આપ જ્યારે

પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે જો આપણે આપણ આપણે એક માનતે છે ને બધા કે સ્ત્રી ને પુરુષ આમ તો જો કે જોડ પહેલેથી

હાલી આવે હાવણો હાવણી કળશો ટબુડી ઘડો ગાગર આવે ને ઠેટલી સમસો

સમશી સમસો સમસો છે હો દાળ ભાતમાં ને બધાયમાં હાલ્યો જાય આ આ જોડ છે

હાવણો હાવણી એ જોવા જેવા બોલો હાવણીથી બેનો જે હોય ને તો એ રૂમ વાળશે રસોડું વાળશે ઓસરી વાળશે વધી વધીને બે

પગીચયા યાલી હાવણી પાછી વળશે ઈ ફળિયામાં ની હાલે ફળિયામાં હાવણા ફળિયું વાળે ગમાયણ વાળે ને કોકની હેરીમાં આટો મારી આવે ને પછી ઊંધે કા ગમાણમાં

પડ્યો હોય બોલો અને પાછો બાયુને હાવણા ઉપર દાજીયું કેવી જો હાવણીને વાળતા વાળતા કોઈદે ઊંધી ઠપકારી જોજો વાળીને કાની એની રીને વાળીને એવી

રીતે ખૂણા મૂકી દે હાવણો લેશે ને પછી તો એક વાર તો ઊંધો આમ ઠપકારશે અને પછી હરળ હરને એમાય ઢીલો પડ્યો તો પાછો વસમાં વેણાને બટકું નાખે હો

અને બના બધેય જો તમે એ આ આ આ સંતો છે એ ભક્તિ એનું ઘરેણું છે આપણે પુરુષ ભલે ગમે એવડા હોય સાહેબ પણ આપણો આધાર તો આપણા

ખોલડે માં ભગવતી બેઠી જને રામેશ્વરદાસ બાપુ પધાર્યા છે રમેશ્વર બાપુ હરિયાણી આવી રહ્યા છે તાળીના ગળા છે આપણે વધાર બાપુ પધારો પધારો અહિયા ખૂબ મહાપુરુષો આવે છે

કારણ કે આ સૌદ ગામનું પરગણું છે અને સરણભાઈ સોલંકી આવું સરસ પોતે યજમાન પદ એમ અમને પ્રાપ્ત થયું છે

અને આ બે જિલ્લાની બોર્ડર છે હવે હું જ્યાં પોગ્યો તો તયાં ચાલુ કરું ભગાભા અને હું તો તમને હવાણ જ કરાવાનું છે હો

મારામાં કઈ જ્ઞાનનો સાટો છે નહી વિજ્ઞાન જેટલું લેવું હોય ને એ આ સારી કથાઓ માલી લેવાય અમારે કલાકારો તો અમે તમને મનોરંજન જો મંદિર ગમે એવડું હોય ભગવાન ગમે એવડા

અંદર બેઠા પણ મંદિરની બહાર જે ડિઝાઇન પૂતળા હરખા ન હોય ને તો મંદિરમાં શોભના અમે મંદિરના પૂતળા છઈએ તમને આનંદ કરાવા આવ્યા છે

એટલે વાત એ કરતો કે કોઈપણ વસ્તુ સિંગલ ન હોય સંતોની ભક્તિ એ એનું ઘરેણું છે સંસારી માણસ છે આપણે ગમેવડા હોય પણ જો ઘરના જ

વ્યવસ્થિત ન હોય તો તમે શું કર્યું એક ભાઈએ ફોન કર્યો એની પત્નીને પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો તો સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો એ સુવિધા

આપકે ટેલિફોનમે ઉપલબ્ધ નહીં હે લઈ ચાલે તોજ જે આ મૂળ વાત એ છે કે પાયામાં આ દેશની જગદંબા છે

ભગવાન શિવ મહાન મહાદેવ છે શું કામ બાજુમાં ભવાની બેઠા છે ભગવાન રામ છે મહાન છે પણ શું કામ બાજુમાં માં જાનકી બેઠા છે અને

ભગવાન કૃષ્ણ મહાન છે શું કામ બાજુમાં રાણી રાધિકા બેઠા છે જો કૃષ્ણના જીવનમાં રાધા ન હોય તો કૃષ્ણ આધા હોય એટલે આ બધી જોડ હોય

પણ કાઈ બધે હરખું ન હોય મેં નો કીધું આને કીધું ફોનમાં કે બીજે જમાડતા હોય બધે ન હોય ક્યાંક ક્યાંક તો એમાય શેરમાં તો પાણી મગાવે તો એમ કે ઉભા રહ્યો એડવર્ટાઈઝ આવવા

ગયો કારણ કે એ સીરીયલ જોતા હોય એટલે એડવર્ટાઈઝની વાટે મહેમાનને બેહવું પડે બોલો અને એમાં અડધાને તો બાપુ મોબાઈલે મારી નાખ્યા હાવ જ્યાં જાવ ત્યાં આમ જ

ક્યા ગયા આમ આમ આમ જ કરતા એક જણો હમણા આમ આમ આમ આમ કરતો કરતો એની ઘરે જાતો હતો એ 15માં માળે રહેતો હતો મોટું એપાર્ટમેન્ટ હતું તે યાં ગયો આમ આમ

કરીને આમ લીફ બોલાવી લીફ આવી 15માં માળનું બટન દબયું પછી આમ આમ આમ આમ કરતો હતો પણ વચ્ચે કોકે ઊભી રખાવી હોય ને તો કોકે આઠમાં માળે ઊભી રખાવેલી તો આવડા જ્યાં

ઉતરી ગયો બોલો એ આમાં જ હતો એને એમ કે મારો 15 મો માળ આવી ગયો જે ખૂણાનો ફ્લેટ હતો એ ફ્લેટનો ડોરવેલ દબાવ્યો ત્યાં બેને આમ આમ કરતા જ ખોલ્યો દરવાજો કોણ આવ્યું ભોજો ભાઈ જાણે ઓલો આવીને સોફે

બેસી ગયો આમ આમ કરતો હતો તો બેને આમ આમ આમ આમ કરતા લઈને આમ આમ પાણી લઈ આવ્યા અને પાણી આપ્યું ત ઓલે વળી આમ આમ આમ આમ કરતા

કરતાં પાણી પી લીધું એ આમ આમ આમ બધા હવ મોબાઈલમાં હવ કરતા હતા થોડીક વાર થઈ ને તે જે ગર્ધણી હતો ને ફ્લેટનો એ પોચે આવ્યો એણે ડોરવેલ દબાવ્યો તો આવડા ભાઈને થયું

કોક મહેમાન આવ્યું લાગે એ આમ આમ આમ આમ કરતા જઈને દરવાજો ખોલ્યો તો આવડા અંદર જા અને અજાયાણાને બીજાને જોયો ને ત મૂળ મૂળગર્ધણી વ ગયો એમ કે હાલે લે મારે કોકના

ઘરે હવાઈ ગયું બોલો જો આખો એડ્રેસ ભરી ગયો આ મોબાઈલ મારી નાખ્યા બધાયને હ તમારી પોતાની સુરતા તોડાવે એ ધંધો ન કરવો

તમારું પોતાનું ધ્યાન ગુમાવરાવે એ ધંધો ન કરવો આ બધી વ્યવસ્થા છે આને વ્યસન ન કરાય મારો બને એટલો બાપુ લગભગ મોબાઈલ બંધ હોય

હું કામ મારે જેનું કામ ને ફોન કર લો ને પછી બંધ કરી દઉ જેને પ્રોગ્રામ કરવો છે એ ભગાભાઈ જેવાને કે કઈક ગોતોને આને અને

હકીકત છે અમે ત પ્રોગ્રામ કરતા પહેલા પેલા તો ટેલિફોન નહોતા મારી પાસે મોબાઈલ તો પછી આવ્યા તોય માણા ગાડીઓ લઈને યા ન આવતા તેડવા આપણે કે અમારથી ન હોય અમાર ગાડી ન તો

અમારી ગાડી આવશે અને પાછા એની ગાડીમાં લઈ જાય પ હવાર મારો બાપા એ કે કોઈ ન હોય ને અમે બસ સ્ટેન્ડે બેઠા હોય આમ એ હવાર પડી જાય ને પછી જે અમે બસની વાટે

બેઠા હોય અને જેણે રાતે પ્રોગ્રામમાં જોયા હોય ને ઈ આપણે આમણામાં બેઠા હોય એ કેવા લાગતા હશે તવળી ત્રાહા ત્રાહ વયા જાય હું કે હાજે હતા ઈવડાયું છે જાણે કેમ ગામ

ભાગવા આવ્યા હોય મૂળ વાત એ છે કે જીવન આ કથાઓ કરવાનું કારણ શું કે કારણ એટલું જ આપણે ભગવાન રામને રામ શું કામ કહે છે

એ ભગવાન શું કામ રાવણને માર્યો એટલે ના ભગવાન ભગવાન રામની કથા આપણને એ શીખવે છે કે આપણામાં સંપૂર્ણ તાકાત હોય છે પૃથ્વીના

ગોળા ઉપર કોઈ એવો જન્મ્યો કે એકારે 31 બાણ ચડાવી શકે અને એવડીી તાકાત હોવા છતા અતિ ભૂલ કરી રાવણે કે ભગવાન રામના ઘરમાં

હાથ નાખ્યો સતા ભગવાન રામે ઉતાવળ નથી કર્યો સાહેબ સતાય સમાધાનની વાટ કરતો હોય ને એને રામની નજીક જઈ શકે તમામ તાકાત હોય

સતા ક્ષમા દેવાની તાકાત હોય એને પ્રભુ રામ કહેવાય કૃષ્ણ એટલે હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત છતા શિશુપાલની

હોહો ગાયું સહન કરવાની તાકાત રાખે ને એ કૃષ્ણની નજીક જઈ શકે ભલા માણસ જેની અંદર ક્ષમા હોય બે કોથળી પીને રોડે ચડી જાય ને પછી કે હોય એ આવજો રહેવા દે ખટારાને

ચોટામાં આવી જાય હ ના આવો તમે આવો લ્યો માર દાંડી માર માર માર

માર દાંડી મારવાની કીધું હો ટપટ બસ બસ બસ શાબાશ મારો બાપ આપણે આપણને બાપુ આનંદ જ આ

ઢોલીડા ઢોલ રે વગાડે મા ના

Loading...

Loading video analysis...